Gujarat/ સુરતના ડભારી દરિયે દારૂ મહેફિલ મામલો, હોમગાર્ડના જવાન દારૂ સાથે કરી રહ્યા હતા ડાન્સ, જિ. ચીફ હોમગાર્ડ કમાન્ડોએ આપ્યા તાપસના આદેશ, ચીફ હોમગાર્ડ કમાન્ડો પ્રફુલ શિરોયાએ આપ્યા આદેશ, હોમગાર્ડના જવાનોને હાજર થવા આપ્યા આદેશ, ઓલપાડ પોલીસ મથકમાં હાજર થવા આદેશ, હોમગાર્ડના જવાનો સામે ખાતાકીય તપાસ થશે

Breaking News