મહેસાણા/ કસલપૂર પાસે ONGC ગેસ લીકેજ બે દિવસથી થઈ રહ્યો છે ગેસ લીકેજ કસલપૂર ગ્રામજનોની હંગામી હિજરત 50 જેટલા પરિવારોની ગભરાઈને હિજરત નજીકના શહેર કે ગામમાં જતા રહ્યા 25 જેટલા લોકોને આંખમાં બળતરાની અસર

Breaking News