Gujarat/ કાપડ ઉદ્યોગ પર 12 ટકા જીએસટી લાગુ થશે, વર્તમાન સમયમાં માત્ર 5 ટકા જીએસટી, 5 ટકા જીએસટી યથાવત રાખવાની માગ, માગ નહીં સંતોષાય તો સુરત-અમદાવાદમાં વિરોધ, 1 જાન્યુઆરીથી નવા જીએસટી દરનો અમલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખે કરી છે દરમિયાનગીરી, નિર્ણયમાં કોઇ ફેરબદલ માટે કેન્દ્રીય નાણાંમંત્રી તૈયાર નહીં , ઉદ્યોગકારો અને કેન્દ્ર વચ્ચે નોકરિયાતોનો ભારે વિરોધ

Breaking News