સુરત/ કાપોદ્રા વિસ્તારમાં હુમલાની ઘટના અલ્પેશ કથીરિયા પર હુમલો થયો હોવાની વાત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કાપોદ્રા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ ઈજાગ્રસ્ત અલ્પેશ કથીરિયાને હોસ્પિટલ ખસેડાયો પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી

Breaking News