Gujarat/ કાલથી મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ બંધ, આવતી કાલથી ઓફલાઇન પરીક્ષા મોકુફ, તમામ સ્કુલ- કોલેજની ઓફલાઇન પરીક્ષા મોકુફ, 19 માર્ચ સુધી શાળા- કોલેજનો ઓફલાઇન શિક્ષણ બંધ, 8 મહાનગરમાં શાળા- કોલેજ બંધ, મનપા સિવાય અન્ય વિસ્તારોમાં સ્વૈચિક શિક્ષણ ચાલુ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, 10 એપ્રિલ સુધી તમામ સ્કુલ- કોલેજ બંધ, 8 મનપામાં તમામ શાળા ઓફલાઇન શિક્ષણ બંધ , સરકાર ઓનલાઇન શિક્ષણ મુદ્દે મહત્વનો નિર્ણય, કોલેજ અને શાળાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી , આ નિર્ણય સરકારી તેમજ ખાનગી કોલેજને લાગુ, 8 મનપા સિવાય તમામ શાળાઓ સ્વૈચ્છિક ઓફલાઇન શાળા ચાલુ, પરીક્ષા નિયત સમય પ્રમાણે લેવાશે,

Breaking News