Ahmedabad/ કાલુપુર રેલવે સ્ટે.નું થશે નવીનીકરણ રેલવે વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડ્યું યોગ્ય વ્યક્તિને અપાશે નવનિર્માણનું કામ સાંસ્કૃતિક વારસાને જાળવી રખાય તે રીતે બનાવાશે એરપોર્ટને પણ ટક્કર મારે તેવું બનાવાશે સ્ટેશન ન્યુયોર્કના હડસ્ટન હાઈલાઈન પર બનાવી ડિઝાઇન રીડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો છે ટાર્ગેટ વિવિધ કનેક્ટિવિટી અને સુવિધા ધરાવતું સ્ટેશન

Breaking News