Gujarat/ કાલે મળશે ભાજપની કારોબારી બેઠક , પ્રદેશ અધ્યક્ષ CRપાટીલના અધ્યક્ષસ્થાને બેઠક , પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ જોડાશે બેઠકમાં , મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ જોડાશે , જિલ્લાકક્ષાના સભ્યો વર્ચ્યુલી જોડાશે , 2022ની ચૂંટણી સંદર્ભે કરાશે ચર્ચા , કોરોનાકાળમાં થયેલી કામગીરીની કરાશે સમીક્ષા

Breaking News