કાશ્મીરમાં આતંકવાદી હુમલો/ કાશ્મીરમાં ફરી પાક.ના નાપાક ઇરાદાનું એલર્ટ ઘૂસણખોરી અને હુમલાની ફિરાકમાં પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓને મળ્યા ઇનપુટ પઠાણકોટથી જમ્મુના રતનુચક સુધી એલર્ટ સુરક્ષા દળોને આપવામાં આવી વિશેષ સુચના કઠુઆના આર્મી પબ્લિક સ્કૂલમાં રજા જાહેર આતંકી લોન્ચપેડ શકગઢમાં સંદિગ્ધોની ઉપસ્થિતિ પૂંચ જેવો હુમલો કરવા આતંકીઓ ફિરાકમાં સૈન્ય વાહનોને નિશાનો બનાવી શકે તેવા ઇનપુટ

Breaking News