મહેસાણા/ કિસાન અને સહકાર સંમેલન યોજાશે ઊંઝા APMC દ્વારા સંમેલનનું આયોજન 27 સપ્ટેમ્બરના રોજ યોજાશે સંમેલન CM, ભાજપ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતમાં સંમેલન આ કાર્યક્રમમાં સરકારનું થશે અભિવાદન સરકારી વિ.કોલેજને ડૉ.આશાબેન સાથે જોડવા નિર્ણય સરકારના નિર્ણય બદલ સરકારનું થશે અભિવાદન આ પ્રસંગે વિવિધ સહાનું થશે વિતરણ

Breaking News