Breaking News/ કુખ્યાત અતીક અહેમદનો કાફલાનો ગુજરાતમાં પ્રવેશ આરોપી અતીકને લઈ યુપી પોલીસ ગુજરાતમાં પ્રવેશી અરવલ્લી જિલ્લામાંથી પસાર થયો યુપી પોલીસનો કાફલો શામળાજીની રતનપુર બોર્ડર પાસ કરી ગુજરાતમાં પ્રવેશ ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસનો કાફલો નીકળ્યો સાબરકાંઠા, ગાંધીનગર થઈ સાબરમતી જેલ પહોંચશે કાફલો

Breaking News