Gujarat/ કુખ્યાત નિખિલ દોંગાની ધરપકડનો મામલો, નિખિલ દોંગાની ઉત્તરાખંડથી કરાઇ ધરપકડ, નિખિલ દોંગા સહિત ચાર શખ્સો ઝડપાયા, પોલીસ નિખિલ દોંગને આવતીકાલે રાજકોટ લાવશે, નિખિલ દોંગ વિરુદ્ધ 118 કેસ નોંધાયેલા છે, ભુજની હોસ્પિટલમાંથી થયો હતો ફરાર

Breaking News