Gujarat/ થાનગઢમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, તા. પંચાયતની તમામ ૧૬ બેઠક પર કૉંગ્રેસ આઉટ, કોંગ્રેસ ચૂંટણી જંગના મેદાનમાંથી બહાર, ઉમેદવાર ત્રણ વાગ્યાના સમયમર્યાદામાં મેન્ડેટ ન રજૂ કરી શક્યા, થાનગઢમાં મોટો રાજકીય અપસેટ સર્જાયો, થાનગઢ તાલુકામાં ચૂંટણીના મેદાનમાંથી કોંગ્રેસ આઉટ

Breaking News