Breaking News/ કૃષિમંત્રી રાઘવજી પટેલ કચ્છ ભુજની મુલાકાતે, આજે કરશે કચ્છ ભુજની મુલાકાત, વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત, ખેડૂતો સાથે પાકના નુકશાન મુદ્દે કરશે ચર્ચા, તેમજ પશુપાલકો સાથે મળીને કરશે ચર્ચા, વાવાઝોડામાં નુકશાની અંગે લેશે માહિતી, નુકશાનીના સરવે બાદ CMને આપશે જાણકારી

Breaking News