Gujarat/ કેન્દ્રની યોજનાનો ગુજરાતમાં અમલ નહીં, ગ્રામ્યન્યાયાલય બનાવવામાં રાજ્યની ઉદાસીનતા, ગ્રામજનોને ધરઆંગણે ન્યાય આપવાનો હતો હેતુ, કેન્દ્ર દ્વારા રૂ.50 કરોડની ફાળવણી થતી હતી, રાજ્યસરકારની ઉપેક્ષાના કારણે અમલ નહીં, હવે ગ્રામ્ય ન્યાયાલય માટે રાજ્યોને અનુરોધ, કેન્દ્રના અનુરોધના પગલે ગુજરાતમાં અમલ થશે

Breaking News