Gujarat/ રાજકોટમાં શંકાસ્પદ મંકીપોક્સના બે દર્દી, જેલમાં રહેલા બે કેદીને મંકીપોક્સની આશંકા, આઇસોલેસન વોર્ડમાં રાખવામાં આવ્યા, જેલમાં 6 જેટલા કેદીઓ બીમાર, 2ના સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવ્યા, 2 દીવસ બાદ રિપોર્ટ આવશે,

Breaking News