Gujarat/ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદ એરપોર્ટ પર 12 વાગ્યે આવશે અમિત શાહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમ જશે, સુરક્ષા-અન્ય વ્યવસ્થાની કરશે સમીક્ષા , અમિત શાહ સ્ટેડિયમના અને અન્ય અધિકારીઓ સાથે કરશે બેઠક, આવતીકાલે સ્ટેડિયમનું થશે ઉદ્ઘાટન , સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમિત શાહ આપશે હાજરી

Breaking News