Breaking News/ કેન્દ્રિય ગૃહમંત્રી લેશે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત, અમિત શાહ લેશે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત, CM ભૂપેન્દ્ર પટેલ પણ અબડાસાના જખૌની લેશે મુલાકાત, સ્થળાંતર કરાયેલ લોકો સાથે કરી શકે છે વાતચીત, નલિયા એરફોર્સથી જખૌ સુધી તંત્રનું રિહર્સલ કરાયું

Breaking News