Gujarat/ કેન્દ્રીય આરોગ્ય ટીમ વડોદરા SSG હોસ્પિટલની મુલાકાતે, ચૂંટણીઓને કારણે કોરોના કેસ વધ્યા હોવાનું તારણ, કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમની વિઝીટમાં ખુલાસો, આરોગ્ય ટીમનાં ડો.કપુર ચંદ્રાનું સૂચક નિવેદન, ટીમના સભ્યએ કોરોના માટે ચુંટણીને જવાબદાર ગણાવી

Breaking News