India/ કેન્દ્રીય કેબિનેટનો ભાડુઆતો માટે મહત્વનો નિર્ણય, હવે મકાનમાલિક માત્ર 2 મહિનાનું ભાડુ વસૂલી શકશે, ભાડુઆત ખાલી નહીં કરે તો 4 મહિનાની જોગવાઇ, કેન્દ્રીય મંત્રીમંડળે કાયદાને આપી મંજૂરી, દેશમાં મોડલ ટેનન્સી એક્ટ અમલી બનશે, કાયદામાં મકાનમાલિક અને ભાડુઆતનું હિત, વિવાદ થાય તો ઓથોરિટી કે અલગ કોર્ટની રચના

Breaking News