Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રીનાં ગુજરાત પ્રવાસનો બીજો દિવસ અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી કલોલમાં 750 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત રૂપાલ મંદિરમાં સુવર્ણજડિત ગર્ભગૃહ ખુલ્લું મુકશે ગાંધીનગરમા સેકટર 15માં બનેલા અંડરપાસનું લોકાર્પણ GTUના નવા બિલ્ડીંગનું ભૂમિપૂજન કરશે અંબોડના મહાકાળી માતાના દર્શન કરશે માણસામાં શહીદ સ્મારક અને લાઈબ્રેરીનું ભૂમિપૂજન કાર્યક્રમ

Breaking News