Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં, અમિત શાહ આજે વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ, નારદીપુરમાં વિવિધ સરકારી યોજનાઓનું કર્યું લોકાર્પણ- ખાતમુહૂર્ત, ગાંધીનગર સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટનું કરશે લોકાર્પણ, અમિત શાહ ફોરેન્સિક યુનિ.ના કાર્યક્રમમાં આપશે હાજરી, અમિત શાહ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીનું કરશે ઉદઘાટન, ક્રાઈમ અગેન્સ્ટ વુમન સેમિનારમાં લેશે ભાગ, રાજભવન ખાતેના કાર્યક્રમમાં આપશે હાજરી, કોરોના વોરિયર્સને આપશે પ્રશસ્તિ પત્ર, સાંજે અડાલજમાં કોમ્યુનીટી સેન્ટરનું કરશે ઉદઘાટન

   

Breaking News