Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે અમિત શાહ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી સોમવારે સવારે ભાડજ સર્કલ ફ્લાયઓવરનું કરશે ઉદ્ધાટન પંડિત દિનદયાળ ઉપાધ્યાય મિલન કેન્દ્રનું કરશે લોકાર્પણ બપોર પછી સ્થાનિક નેતા સાથે બેઠકમાં આપશે હાજરી મંગળવારે માણસા ખાતે કુળદેવીના દર્શન કરશે શાહ મંગળવારે રાત્રે દિલ્હી પરત ફરશે અમિત શાહ

Breaking News