Breaking News/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જામનગર આવશે જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે શનિવારે સવારે દ્વારકા જવા રવાના થશે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે અમિત શાહ દ્વારકા નજીક નેશનલ કોસ્ટલ એકેડમીની લેશે મુલાકાત શનિવારે હેલિકોપ્ટર મારફતે દ્વારકા જવા માટે રવાના થશે ત્યારબાદ જામનગરથી અમદાવાદ જવા રવાના થશે

Breaking News