Breaking News/ અમરેલીના ચિત્તલમા લાતી બજારમાં આગની ઘટના લાતી બજારમાં આગ લગતા દોડધામ મચી એકી સાથે ત્રણ લાકડાંના ગોડાઉનમાં આગ આગને પગલે ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી ફાયર દ્વારા આગ પર કાબુ લેવા પ્રયાસ હાથ ધરાયા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા આવ્યો લાતીમાં રહેલ લાકડાના જથ્થામાં ભારે નુકસાન

Breaking News