Gujarat/ રાજ્યમાં પ્રવાસન સ્થળ-ટુરિઝમનાં સર્વેની શકયતા, પ્રવાસીઓને પ્રાથમિક સુવિધા મુદ્દે માહિતીની તપાસ, ટુરિઝમ ડેસ્ટિનેશન,બહારનાં ટુરિસ્ટને પડતી મુશ્કેલીની તપાસ, નવી સુવિધાની ખોજ-પ્રવાસન માહિતી સહિત મુદ્દા આવરી લેવાશે, માહિતીને આધારે ટુરીઝમ સેટેલાઇટ એકાઉન્ટ (TSA)તૈયાર કરાશે, તેના આધારે નવી પોલીસી બનાવી સુવિધા વધારાશે

Breaking News