Breaking News/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે 20 મેના રોજ અમિત શાહ ઓખાની કરશે મુલાકાત ને. એકેડેમી ઓફ કોસ્ટલ આયોજિત ભૂમિ પૂજનમાં રહેશે ઉપસ્થિત કચ્છના જખૌ ખાતે પોસ્ટલ આઉટપુટનું કરશે ઉદ્ઘાટન 164 કરોડના ખર્ચે બન્યા છે પોસ્ટલ ચોકી અને આઉટ પોસ્ટ 18 પૈકી 5 પોસ્ટલ આઉટ પોસ્ટનું અમિત શાહ કરશે ઇ-લોકાર્પણ BSF દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

Breaking News