Breaking News/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના CM હાજરી આપશે, હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક મળશે

Breaking News
Breaking News