Breaking News/ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનનો નવો અંદાજ નિર્મલા સીતારમન શાક ખરીદતા જોવા મળ્યા તેમણે વીડિયો સો.મીડિયામાં કર્યો શેયર ચેન્નઇમાં એક દિવસના પ્રવાસે હતા નિર્મલા માયલાપુર બજારમાં રોકાઇ શાકમાર્કેટની લીધી મુલાકાત શાકભાજી વિક્રેતા અને સ્થાનિકો સાથે કરી વાતચીત

Breaking News