Assembly elections/ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સુરતની મુલાકાતે સચિન વિસ્તારમાં યોજાયું અન્ય ભાષા ભાષી સંમેલન સુરતના હિન્દી ભાષી લોકો સંમેલનમાં આપશે હાજરી અગ્રેસર ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કરશે પ્રચાર વિધાનસભાની ચૂંટણી અંગે કરશે પ્રચાર સરકાર દ્વારા કરાયેલ લોકહીતના કાર્યો અંગે માહિતી આપશે

Breaking News