Gujarat/ કેન્દ્રીય રેલવે મંત્રી ફરી આવી શકે ગુજરાત આજથી બે દિવસીય પ્રવાસે આવે તેવી શક્યતા તા.7 અને 8ના રોજ ગુજરાતમાં કાર્યક્રમ 7 તારીખે ગુ.યુનિમાં કાર્યક્રમમાં આપશે હાજરી યુનિવર્સિટીમાં યુવક બોર્ડના કાર્યક્રમમાં આપશે હાજરી સાબરમતી બુલેટ સ્ટેશનનું કરશે નિરીક્ષણ 8 તા.મહેસાણા-પાલનપુર ફ્રેટ કોરિડોરનું કરશે નિરીક્ષણ

Breaking News