Flight Problem/ દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં ખામી

દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં ખામી સર્જી હતી. ફ્લાઇટના લેન્ડિંગ ગીયરમાં ખામી સર્જાઈ હતી. ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 129માં આ ખામી આવી હતી.

India Breaking News
Beginners guide to 2024 04 28T173729.991 દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં ખામી

અમદાવાદઃ દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં ખામી સર્જી હતી. ફ્લાઇટના લેન્ડિંગ ગીયરમાં ખામી સર્જાઈ હતી. ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 129માં આ ખામી આવી હતી. આ ખામીના લીધે ઇન્ડિગોની ફ્લાઇટે બપોરે 1.24 વાગ્યાની જગ્યાએ 1.45 ટેકઓફ કર્યુ હતુ. આના પગલે કંપનીની ફ્લાઇટની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ડીજીસીએના સત્તાવાળાઓએ પણ આ અંગેની સુધ લઈને કંપનીને તેનો રિપોર્ટ તેમને સુપ્રદ કરવા જણાવ્યું છે. જો કે ઇન્ડિગોની ફ્લાઇટમાં આ કંઈ પહેલી વખત થયું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો