Gujarat/ કેન્દ્રીય વિભાગની ટીમ આજે આવશે ગુજરાત, તાઉતે વાવાઝોડાથી નુકસાનને પગલે મુલાકાત, સર્વે માટે 5 અધિકારીઓની ટીમ આવશે ગુજરાત, દીવ, ઉના, અમરેલી, વેરાવળની લેશે મુલાકાત, વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત, કેન્દ્રીય ટીમ રાજકોટ એરપોર્ટથી સીધા દીવ જશે, 2 થી 3 દિવસ અલગ અલગ વિસ્તારો ફરી સર્વે કરશે

Breaking News