Not Set/ કેરળના ત્રિશૂરના પ્રાણીસંગ્રહાલયમાં વધુ એક વાઘણનું મોત

દિવસેને દિવસે પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે..ત્યારે કેરળના ત્રિશૂરના પ્રાણીસંગ્રહાલયમાં વધુ એક વાઘણનું મોત થયું હતું..જેની સાથે જ ચાલુ વર્ષે દેશમાં મરનારા વાઘોની સંખ્યા 100 થઈ ગઈ છે..ભારતના વન્યજીવ સંરક્ષણ સોસાયટીના આંકડા અનુસાર, વર્ષ 2016માં ભારતમાં 100 વાઘના મોત થયા છે. તેમાંથી 36 વાઘના શિકાર કરવામાં આવ્યા છે. વર્ષ 2015માં 91 વાઘના કરવામાં આવ્યા […]

Uncategorized

દિવસેને દિવસે પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે..ત્યારે કેરળના ત્રિશૂરના પ્રાણીસંગ્રહાલયમાં વધુ એક વાઘણનું મોત થયું હતું..જેની સાથે જ ચાલુ વર્ષે દેશમાં મરનારા વાઘોની સંખ્યા 100 થઈ ગઈ છે..ભારતના વન્યજીવ સંરક્ષણ સોસાયટીના આંકડા અનુસાર, વર્ષ 2016માં ભારતમાં 100 વાઘના મોત થયા છે. તેમાંથી 36 વાઘના શિકાર કરવામાં આવ્યા છે. વર્ષ 2015માં 91 વાઘના કરવામાં આવ્યા હતા.