Not Set/ મુંબઇમાં વરસાદ: ફ્રાંસના આ પરિવારને ગુરુદ્વારામાં મળ્યો આશરો, કહ્યુ- થેંક યૂ ઇન્ડિયા

આફતના વરસાદમાં જળમગ્ન થયેલા મુંબઇના દાદર સ્થિત શ્રી ગુરુ સિંહ સભા ગુરુદ્વારામાં કેટલાક લોકોને આશ્ચય આપ્યો હતો. આ ગુરુદ્ઘારામાં ન તો  વરસાદમાં ફસાયેલા 750 લોકો રોકયા ઉપરથી તેમને લંગર પણ ખવડાવવામાં આવ્યું. આ લોકોને ગુરુદ્ઘારાના અલગ-અલગ પ્રાર્થના ઘરોમાં રાખવામાં આવ્યા હતા. ગુરુદ્ઘારામાં આશ્ચય મેળવવામાં લોકોમાં ફ્રાન્સમાં પેરિસનો એક પરિવાર શામિલ હતો, જેમાં 5 સભ્યો છે. […]

Top Stories Uncategorized
e0aaaee0ab81e0aa82e0aaace0aa87e0aaaee0aabee0aa82 e0aab5e0aab0e0aab8e0aabee0aaa6 e0aaabe0ab8de0aab0e0aabee0aa82e0aab8e0aaa8e0aabe મુંબઇમાં વરસાદ: ફ્રાંસના આ પરિવારને ગુરુદ્વારામાં મળ્યો આશરો, કહ્યુ- થેંક યૂ ઇન્ડિયા

આફતના વરસાદમાં જળમગ્ન થયેલા મુંબઇના દાદર સ્થિત શ્રી ગુરુ સિંહ સભા ગુરુદ્વારામાં કેટલાક લોકોને આશ્ચય આપ્યો હતો. આ ગુરુદ્ઘારામાં ન તો  વરસાદમાં ફસાયેલા 750 લોકો રોકયા ઉપરથી તેમને લંગર પણ ખવડાવવામાં આવ્યું. આ લોકોને ગુરુદ્ઘારાના અલગ-અલગ પ્રાર્થના ઘરોમાં રાખવામાં આવ્યા હતા.

ગુરુદ્ઘારામાં આશ્ચય મેળવવામાં લોકોમાં ફ્રાન્સમાં પેરિસનો એક પરિવાર શામિલ હતો, જેમાં 5 સભ્યો છે. આ પરિવાર ઉદયપુરથી ઓરંગાબાદ પહોંચ્યો હતો અને ઓરંગાબાદમાં ટ્રેન કેન્સલ થયા બાદ મુંબઇમાં ફસાઇ ગયા હતા.આ લોકોને રોકાવવા માટે કોઇ હોટલ ન મળી અને તેમને નજીકના ગુરુદ્ઘારામાં રોકાવવાની સલાહ આપી હતી. ગુરુદ્ઘારા કમિટીના વી.પી. કુલવંત સિંહ જણાવ્યુ કે,  2 યુવકોએ લોકોએ તેમને અમારી પાસે મોકલ્યા, અમે તેમને સૂવા માટે પલંગ અને રહેવા માટે જગ્યા આપી હતી.