રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતા ખુલ્લે આમ વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે.છોટાઉદેપુરમાં પોલીસે બાતમીના આધારે બે દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.એલ.સી.બી પોલીસ પેટ્રોલિંગમાં હતી.ત્યારે મળેલી બાતમીના આધારે બોડેલી પોલીસ તથા એલ.સી.બીએ બોડેલી નજીક મોડાસર ચાર રસ્તા પાસે નાકા બંધી કરી કવાંટ રોડ પરથી આવી રહેલી બોલેરો પિકઅપની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.જેથી પોલીસ બે શખ્સો સાથે 6 લાખ 89 હાજાર 680 મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Not Set/
છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો ઝડપાયા.
રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતા ખુલ્લે આમ વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે.છોટાઉદેપુરમાં પોલીસે બાતમીના આધારે બે દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.એલ.સી.બી પોલીસ પેટ્રોલિંગમાં હતી.ત્યારે મળેલી બાતમીના આધારે બોડેલી પોલીસ તથા એલ.સી.બીએ બોડેલી નજીક મોડાસર ચાર રસ્તા પાસે નાકા બંધી કરી કવાંટ રોડ પરથી આવી રહેલી બોલેરો પિકઅપની તપાસ કરતાં તેમાંથી […]
