Not Set/ સુરેન્દ્રનગ/ અજાણ્યાં યુવકની હત્યા કરેલી હાલતમાં મળી લાશ

સુરેન્દ્રનગરમાંથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પાણી છે. સાયલાના ખેરાળીડેમમાંથી આ યુવકની લાશ મળી આવી હતી. આ મામલે ખાસ વાત એ છે કે આ યુવકના હાથ અને પગ કાપેલી હાલતમાં ડેમ તરતી મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને લાશને પીએમ […]

Gujarat Others

સુરેન્દ્રનગરમાંથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પાણી છે. સાયલાના ખેરાળીડેમમાંથી આ યુવકની લાશ મળી આવી હતી. આ મામલે ખાસ વાત એ છે કે આ યુવકના હાથ અને પગ કાપેલી હાલતમાં ડેમ તરતી મળી આવી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને લાશને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. હત્યાનો ગુનો નોંધી હાલ પોલીસ તપાસ કરી રહી છે.

https://youtu.be/y0mPK2_6mTk?t=16

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.