India/ કેરળમાં ફરી 24 કલાકમાં 17,518 કેસ, દેશમાં નવા કેસ 39 હજારને પાર, છેલ્લાં 24 કલાકમાં દેશમાં 39,123 કેસ, છેલ્લાં 24 કલાકમાં દેશમાં રિકવરી ઘટી, 24 કલાકમાં 33 હજાર નાગરિકો રિકવર, એક્ટિવ કેસ ફરી વધીને 4 લાખને પાર, દેશમાં 24 કલાકમાં 20.27 લાખ ટેસ્ટ

Breaking News