Not Set/ કેવી રહેશે આપની 01/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – 1 સપ્ટેમ્બર 2020, મંગળવાર તિથિ – ભાદરવા સુદ 14 રાશિ –  કુંભ (ગ,શ,સ,ષ) નક્ષત્ર – ધનિષ્ઠા યોગ – અતિગંડ કરણ – વણિજ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 11.06 થી 12.39 અનંતચતુર્દશી પંચક […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 કેવી રહેશે આપની 01/09/2020, વાંચો રાશિ ભવિષ્ય
 

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  1. તારીખ – 1 સપ્ટેમ્બર 2020, મંગળવાર
  2. તિથિ – ભાદરવા સુદ 14
  3. રાશિ –  કુંભ (ગ,શ,સ,ષ)
  4. નક્ષત્ર – ધનિષ્ઠા
  5. યોગ – અતિગંડ
  6. કરણ – વણિજ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 11.06 થી 12.39
  • અનંતચતુર્દશી
  • પંચક
  • રાજયોગ સવારે 9.45 થી સાંજે 4.39

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ભાષા આકરી બની શકે છે
  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • ધન પ્રાપ્તિ થાય
  • દિવસ આનંદમાં વિતે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય* વૃષભ (બ,વ,ઉ) – 

  • વેપારમાં મંદિ જણાય
  • આરોગ્ય જાળવવું
  • કાર્યમાં અડચણ વધે
  • નવી રૂકાવટનો સામનો કરવો પડે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધન પ્રાપ્તિ રહે
  • પણ, આવકનું સુખ ન મળે
  • વેપારમાં થોડું દેવુ રહે
  • પેટની બિમારીથી સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • કાર્યમાં વ્યસ્તતા રહે
  • આળસ હોવા છતાં કાર્ય કરવું પડે
  • માતા સાથે વાદવિવાદ ન કરવા
  • સ્ત્રી પાત્રો સાથે સંયમ રાખવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • નોકરીમાં સાચવજો
  • ભાડુઆત સાથે મતભેદ રહે
  • સીઝનલ વેપારમાં મંદી રહે
  • મોડી સાંજે સર્વ પ્રકારે રાહત

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • જાહેર સેવામાં લાભ
  • સરકારી કાર્યોમાં સરળતા
  • આરોગ્ય ક્ષેત્રે સફળતા મળે
  • ફાર્મા ક્ષેત્રે જોડાયેલાને લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • સ્થાનાંતર રહે
  • લાભ મજબૂત રહે
  • વેપારમાં પ્રગતિ જણાય
  • જીવનસાથી સાથે નજદીકી વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • નવા કાર્યનો આરંભ થાય
  • શત્રુઓ નબળા પડે
  • આપનો જય થાય
  • પ્રવાસની શક્યતા છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ગળાની તકલીફથી સાચવજો
  • નાના-ભાઈ બહેનની તકલીફ રહે
  • સંબંધોમાં અંતર વધી શકે
  • બપોર પછી આરોગ્ય જાળવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • ધન પ્રાપ્તિ રહે
  • વડીલો અને મિત્રોથી લાભ
  • શુભકાર્ય થાય
  • ધર્મથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કાયદાના સંઘર્ષમાં ન આવવું
  • નીતિનિયમ મુજબ વર્તવું
  • સહકાર્યકર્તા સાથે જાળવજો
  • પ્રવાસની શક્યતા છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • મનની સ્વસ્થતા જોખમાય
  • વ્યગ્રતા વધે
  • જળપાનમાં સાવધાન રહેવું
  • અગત્યના કાર્યો સંધ્યા સમયે હાથ પર લેવા

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ગણેશ સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.