Not Set/ કેવી રહેશે આપની 05/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 5 જુલાઈ 2020, રવિવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ચંદ્રગ્રહણની વિગત – આ માંદ્ય ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું નથી. આજે ગ્રહણસ્પર્શ સવારે 8.57 મિનિટે થશે. ગ્રહણમધ્ય સવારે 10.00 કલાકે અને ગ્રહણમોક્ષ જે 11.22 મિનિટે થશે. * મેષ (અ,લ,ઈ) –   આજે ધનપ્રાપ્તિના અવસરો […]

Uncategorized
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 3 કેવી રહેશે આપની 05/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 5 જુલાઈ 2020, રવિવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

ચંદ્રગ્રહણની વિગત – આ માંદ્ય ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું નથી. આજે ગ્રહણસ્પર્શ સવારે 8.57 મિનિટે થશે. ગ્રહણમધ્ય સવારે 10.00 કલાકે અને ગ્રહણમોક્ષ જે 11.22 મિનિટે થશે.

* મેષ (અ,લ,ઈ) –   આજે ધનપ્રાપ્તિના અવસરો રચાયેલા છે. ઘર સંબંધી જે જુદા જુદા અટકેલા કાર્યો છે તેમાં આજે પ્રગતિ આવતી જણાય અને એકાદ કાર્ય આજે સંપૂર્ણ થતું જણાય છે. બપોર પછી આવક સંબંધી કાર્યો વેગ પકડતા જણાય છે. આજે એક પ્રકારે સુખમય દિવસ વીતતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) –  આજે તમારા મનમાં કોઈ નવો વિચાર સૂઝી જાય. સવારના સમયમાં થોડી શાંતી જાળવવી કારણ કે, મન થોડું વધુ ઉશ્કેરાટ કરે અને ગુસ્સો આવવાની શક્યતા પણ વર્તાય છે. મનમાં વારસાઈ સંબંધી વિચારોનું ઘોડાપુર ઉમટે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – આજે મનમાં થોડો ઉદ્વેગ વ્યાપી જાય. કોઈ નવી તક આવે પણ તે તલવારની ધાર ઉપર ચાલવા જેવી હોય. તમારે ઝડપી નિર્ણય લઈ કાર્ય આગળ ધપાવવાનું સૂચન કરી જાય છે. સંતાન સંબંધી બાબતોમાં આજે વધારે વ્યસ્ત રહેવાનું દેખાઈ રહ્યું છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) – આજે નોકરી અને વેપાર સંબંધી તમને કોઈ નવી તક મળતી જણાય છે. આજે જીવનસાથી સંબંધી કાર્યો પણ દર્શાવે છે. મનમાં થોડો ગુસ્સો વ્યાપી જાય અથવા તમારા ધાર્યા પ્રમાણે ન પણ થાય તેવું બને પણ તમારું કાર્ય આજે આગળ ચોક્કસ ધપશે. તમારા પ્રયત્નો આજે વિશેષ રહેશે પણ મનમાં ધીરજ રાખજો. સંધ્યા સમય આનંદમાં વીતશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –  આજે સ્ત્રી જાતકો દ્વારા તમને લાભ મળવાની શક્યતા ગોઠવાઈ રહી છે. વેપાર-રોજગારમાં આજે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય. સવારે તમારા ભાષામાં વિવેક રાખવો પડશે. ઘરમાં વાહન સંબંધી ચર્ચા થાય અને તેમાં થોડું મન-દુઃખ સર્જાવાની શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –  આજે કુળદેવીના મંદિરે દર્શન કરવા જવાની ઇચ્છા થાય. હૃદયની અંદર શુભભાવના જાગૃત થશે. થોડી ત્યાગવૃત્તિ પણ જાગશે કોઈકના માટે કંઈક કરી છૂટવાની ઇચ્છા થશે. મોડી રાત્રે મનમાં વિશેષ શુભભાવન જાગશે અને પિતા સાથે પ્રમાણમાં સુમેળ વધી જાય તેવું પણ દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – આજે તમારી પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય છે. તમારા કાર્યો તમારા જીવનના વિકાસ તરફ વધારે ઢળેલા રહેશે. સવારે જીવનસાથી સાથે સંયમ રાખજો શક્ય છે નાની-મોટી ચર્ચા-વિચારણા ક્રોધનું સ્વરૂપ પકડી લે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – ધન સંબંધી કેટલાક વિઘ્નો સામે આવે પણ તમારું ગાડું ચાલશે. પ્રશ્નો એમ રહે પણ તમારું કાર્ય આગળ ધપી જાય તેવું દર્શાવે છે. તમારી સાસરી તરફથી આજે વિશેષ લાભ મળતો જણાય છે. અચાનક ધનપ્રાપ્તિ તમને આનંદ અપાવી જશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –  દિવસના પ્રથમ છ કલાક તમારા માટે વિશેષ અગત્યના રહેશે. જુદા જુદા પ્રશ્નોના સંદર્ભમાં ચર્ચા-વિચારણા થાય. તમારા મનમાં આજે નવરાશના સમયે જુદા જુદા મુદ્દા ઉપસ્થિત થાય પણ ચિંતા ન કરો તે બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે. બપોર પછી નોકરીના સંદર્ભમાં પ્રગતિ થતી જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) – કાલે સંતાન સંબંધી કોઈ વિશેષ પ્રગતિ થતી જોવા મળે છે. કોઈ નવી જ ઉત્સાહપ્રેરક વાત સામે આવે તેમ દર્શાવે છે. જો તમે નોકરી કરતા હશો તો તમારી આવકમાં વધારો સૂચવી જાય છે. સવારનો સમય થોડી વધારે ઉતાવળીયો નીવડે પણ મોડી સાંજે પરિસ્થિતિ વધુ આનંદદાયક રહે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –  નોકરી-વેપારમાં આજે તમને કોઈ વિશેષ તક મળે. આજે તમને અન્યોનો સહકાર મળી જશે. તમારા મિત્રો અને તમારા સંબંધો આજે વિશેષ બળ પ્રદાન કરશે. સવારે આરોગ્યની સાવધાની રાખજો પણ બપોર પછી મન વધારે પ્રફુલ્લિત જણાય છે. ઘર સંબંધી કાર્યો આજે ખૂબ સરળતાથી પૂર્ણ થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – આજે શુભ દિવસ વિતી જાય. તમારી મનોકામના આજે પૂર્ણ થતી જણાય છે. નોકરી-વેપારમાં આજે તમને સફળતા મળે અથવા તમારી બઢતી પણ થતી જણાય છે. મોડી સાંજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું પણ આયોજન થતું જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ગણેશજીની ઉપાસના કરવી અને સૂર્યદેવને સૂર્યોદય સમયે જ જળની અંજલી અર્પણ કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.