Not Set/ Viral Photos/ ઘરમાં મોટી ગરોળી જોઇ લોકોએ રીટ્વીટ કરતા કહ્યુ, આ છે Jurassic Niwas

ઘરનાં બગીચાની બહાર વિશાળ જંગલી ગરોળીનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ વાયરલ ફોટામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ફોટામાં શાહમૃગ (ઓસ્ટ્રિચ) પણ દેખાઇ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ ફોટો આઈપીએસ અધિકારી એચ.જી.એસ.ધાલીવાલએ તેના ટ્વિટર પરથી શેર કર્યો છે, અને આ ફોટો શેર કરતાં તેમણે […]

Uncategorized
68cbec7e358ef2b03c4e2b2f7d1d3bef Viral Photos/ ઘરમાં મોટી ગરોળી જોઇ લોકોએ રીટ્વીટ કરતા કહ્યુ, આ છે Jurassic Niwas

ઘરનાં બગીચાની બહાર વિશાળ જંગલી ગરોળીનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ વાયરલ ફોટામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ફોટામાં શાહમૃગ (ઓસ્ટ્રિચ) પણ દેખાઇ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ ફોટો આઈપીએસ અધિકારી એચ.જી.એસ.ધાલીવાલએ તેના ટ્વિટર પરથી શેર કર્યો છે, અને આ ફોટો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “દિલ્હીમાં કોઈનાં ઘરે સ્પોટ થયેલ છે.”