Not Set/ પૂણે ટેસ્ટમાં કંગાળ દેખાવ બાદ આર.અશ્વિને ઓસીની ઝડપી 3 વિકેટ

પૂણેઃ ઓસ્ટ્રેલિયા સામે પહેલી ઇનિંગ્સમાં 105 રનમાં ઓલ આઉટ થયા બાદ ભારતે કમબેક કર્યું હતું. આર. અશ્વિને ઓસ્ટ્રેલિયાના 3 બસ્ટેમેનોને આઉટ કરી દીધા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર  3 વિકેટે 83 રન છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે 105 રન બનાવી સમગ્ર ટીમ આઊટ થઇ ગઇ હતી. ભારતનું આ સૌથી કંગાળ પ્રદર્શન હતુ. લોકેશ રાહુલના 64 […]

Uncategorized
cricket india v australia 1st test d1 78cae642 fa3d 11e6 aa44 d0b605bc50f5 1 પૂણે ટેસ્ટમાં કંગાળ દેખાવ બાદ આર.અશ્વિને ઓસીની ઝડપી 3 વિકેટ

પૂણેઃ ઓસ્ટ્રેલિયા સામે પહેલી ઇનિંગ્સમાં 105 રનમાં ઓલ આઉટ થયા બાદ ભારતે કમબેક કર્યું હતું. આર. અશ્વિને ઓસ્ટ્રેલિયાના 3 બસ્ટેમેનોને આઉટ કરી દીધા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર  3 વિકેટે 83 રન છે.

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે 105 રન બનાવી સમગ્ર ટીમ આઊટ થઇ ગઇ હતી. ભારતનું આ સૌથી કંગાળ પ્રદર્શન હતુ. લોકેશ રાહુલના 64 રનને બાદ કરતા કોઇ ખેલાડી મોટી ઇનિંગ્સ રમાવાામાં નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી પણ શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. ફક્ત ત્રણ ખેલાડી જ ત્રણ ડિજીટ વટાવી શક્યા હતા. જેમા  મુરલી વિજય 10, લોકેશ રાહુલ 64 અને અજિંક્યા રહાણે 13 રનને બાદ કરતા કોઇ ખેલાડી લાંબુ ટકી શક્યા નહોતા.

પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમનો એટલો સારો દેખાવ નહોતો રહ્યો પણ તે સમ્માનજનક સ્કોર કરવામાં સફળ રહ્યા હતા. જ્યારે ભારત સમ્માન જનક સ્કોર પાસે પહોચવા માટે પણ મહેનત કરી રહ્યા છે.

પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 256 રન કર્યા હતા. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ ફક્ત 4 રન કરી બનાવી શકી હતી. 260 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.