Not Set/ બંધ થઇ અક્ષય કુમરની આ ફિલ્મ, પોસ્ટર થઇ ચુક્યું હતું રિલીઝ

મુંબઇ, અક્ષય કુમારને લઇને ‘ક્રેક’ નામક ફિલ્મ બનાવાની ઘોષણા નીરજ પાંડે ઘણા સમય પહેલા કરી ચુક્યા હતા. રિલીઝ ડેટ પણ પ્લાન કરી લીધી હતી, પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું જ નથી. સમય વીતી ગયો અને ચર્ચા થવા લાગી કે અક્ષયની આ ફિલ્મ બનવાની નથી. ત્યારે ફિલ્મના મેકકર્સે કહ્યું કે કેટલાક કારણોથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં […]

Uncategorized
mkj બંધ થઇ અક્ષય કુમરની આ ફિલ્મ, પોસ્ટર થઇ ચુક્યું હતું રિલીઝ

મુંબઇ,

અક્ષય કુમારને લઇને ‘ક્રેક’ નામક ફિલ્મ બનાવાની ઘોષણા નીરજ પાંડે ઘણા સમય પહેલા કરી ચુક્યા હતા. રિલીઝ ડેટ પણ પ્લાન કરી લીધી હતી, પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું જ નથી.

સમય વીતી ગયો અને ચર્ચા થવા લાગી કે અક્ષયની આ ફિલ્મ બનવાની નથી. ત્યારે ફિલ્મના મેકકર્સે કહ્યું કે કેટલાક કારણોથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં વિલંબ થયું છે, થાય છે અને ટૂંક સમયમાં જ ફિલ્મ પર  કામ શરૂ થશે, પણ કશું થયું નથી.

Image result for akshay kumar Crake poster

હવે જાણવા મળી રહ્યું છે કે અક્ષય કુમારની આ ફિલ્મ બંધ થઈ ગઈ છે. રિયલમાં અક્ષયને આ ફિલ્મમાં રસ નહતો. સાથે સાથે નીરજ પાંડેની છેલ્લી ફિલ્મ ‘અય્યારી’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ રહી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ‘ક્રેક’ સ્ક્રિપ્ટથી અક્ષય કુમર ખુશ નહતા અને તેમની ઉમ્મીદ મુજબ નીરજ કામ કરી રહ્યા નહતા. એટલા માટે ફિલ્મ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.