Not Set/ વીડિયો/ બોલિવુડ અભિનેત્રી ડેઝી શાહે કરી મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત

બોલિવુડમાં આજે ઘણા ગુજરાતી સ્ટાર્સ છે જે પોતાના કારકિર્દીની બુલંદીઓ સુધી પહોચી ગયા છે. ગુજરાતે સમયે સમયે સારા કલાકાર બોલિવુડને આપ્યા છે, જેમા આશા પારેખથી લઇને અરૂણા ઇરાની અને કિરણ કુમાર જેવા દિગ્ગજ કલાકારોએ પોતાનુ ખાસ યોગદાન બોલિવુડમાં આપ્યુ છે. આવુ જ કઇક ખાસ યોગદાન આપી રહેલી અને પોતાની મનમોહક અદાઓથી લાખો લોકોનાં દિલામાં રાજ […]

Uncategorized
Daisey Shah વીડિયો/ બોલિવુડ અભિનેત્રી ડેઝી શાહે કરી મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત

બોલિવુડમાં આજે ઘણા ગુજરાતી સ્ટાર્સ છે જે પોતાના કારકિર્દીની બુલંદીઓ સુધી પહોચી ગયા છે. ગુજરાતે સમયે સમયે સારા કલાકાર બોલિવુડને આપ્યા છે, જેમા આશા પારેખથી લઇને અરૂણા ઇરાની અને કિરણ કુમાર જેવા દિગ્ગજ કલાકારોએ પોતાનુ ખાસ યોગદાન બોલિવુડમાં આપ્યુ છે. આવુ જ કઇક ખાસ યોગદાન આપી રહેલી અને પોતાની મનમોહક અદાઓથી લાખો લોકોનાં દિલામાં રાજ કરતી ડેઝી શાહે મંતવ્ય ન્યૂજ સાથે ખાસ વાત કરી હતી.

આપે જોયું હશે કે ગુજરાતી ફિલ્મ થી શરૂઆત કરીને ઘણા બધા કલાકારો બોલીવુડમાં પ્રવેશ મેળવે છે પરંતુ માતૃ ભાષા સાથે પ્રેમ કરનાર કલાકારો પૈકી બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહ તાજેતરમાં ગુજરાતી ફિલ્મમાં કામ કર્યુ છે. પોતાની કારકિર્દી બાબતે ડેઝી શાહ મંતવ્ય ન્યૂઝ સાથે શું વાત કરી આવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.