Not Set/ કેવી રહેશે આપની 07/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 7 જુલાઈ 2020, મંગળવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. ) * મેષ (અ,લ,ઈ) –  આજે પ્રશ્નોની નાબૂદી દર્શાવે છે. અનિષ્ટ દૂર થાય તેવી શક્યતા ગોઠવાયેલી […]

Uncategorized
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 5 કેવી રહેશે આપની 07/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 7 જુલાઈ 2020, મંગળવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) આજે પ્રશ્નોની નાબૂદી દર્શાવે છે. અનિષ્ટ દૂર થાય તેવી શક્યતા ગોઠવાયેલી છે. આજે આપને કોઈક નવી શરૂઆત મળે તેવી પૂર્ણ શક્યતા ગોઠવાયેલી છે. ઊંડું મનોમંથન કરીને તમાર બરાબર કાર્ય કરવાનું થશે તેવું પણ જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) –  કોઈ વહીવટી પ્રક્રિયાને કારણે તમારી સાથે કાર્ય કરતા વ્યક્તિઓ સાથે આજે મતભેદ થઈ શકે છે. આજે કરાર સંબંધી કાર્યો થઈ શકે છે. મનમાં તમારે ખોટી શંકા-કુશંકાથી દૂર રહેવું જોઈએ. આજે તમને થોડી ચિંતા પણ સતાવે પણ તમારે તેને બહુ મહત્ત્વ ન આપવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – આજે તમારા નસીબનું ચક્ર ફર્યું છે માટે તમારી પરિસ્થિતિ બદલાશે. એક નવી પરિસ્થિતિમાં આજે કાર્ય કરવાનું સૂચવી જાય છે. ધન સંબંધી બાબતો આજે તમારા માટે મુખ્ય રહેશે. પરિવારમાં થોડા મતભેદ દર્શાવે છે પણ તમારી પ્રમાણિકતા તમને યોગ્ય રાહ ચીંધશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) – આજે નેત્ર સંબંધી પીડાથી સાવધાન રહેવું. આજે નવા સંબંધો બંધાય અને કોઈ જૂના પીડાદાયક સંબંધોનો અંત આવે. સાથે સાથે, તમે જો કોઈ જૂની બિમારીથી પીડાતા હશો તો તેમાં આજે રાહત મળતી જણાશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –   આજે તમારી તરફેણમાં કોઈ ચુકાદો આવતો જણાય છે. જો તમારા અધિકારી સ્ત્રી જાતક હશે તો તમારા માટે વધુ સાનુકૂળતા રહેશે. માતા દ્વારા આજે તમને લાભ મળતો જણાય છે. વેપારી જાતકો માટે આજે મહત્ત્વનો નિર્ણય લઈ આગળ વધવાનો સમય આવશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –  આજે યાત્રા પ્રવાસનો દિવસ તમારા માટે કહી શકાય. જુદા જુદા અનેક કાર્યો અને મનમાં આશા આજે જન્મ લેશે. બપોર પછી વેપાર ક્ષેત્રે ફાયદાકારક દિવસ રહેશે. ઓફીસમાં મેનેજમેન્ટ લક્ષી કાર્યો વધારે રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  જો તમારે પરદેશ જવા માટે સાનુકૂળતા જોઈતી હોય તો આજે તમારા માટે લાભકારી દિવસ રહી શકે છે. આજે એક પ્રકારે સ્થાનાંતરનો યોગ પણ કહી શકાય. રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે આજે મિલન-મુલાકાતનો દિવસ રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – આજે તમારા માટે નાનો પ્રવાસ દર્શાવે છે. કાર્યોમાં ખૂબ જ ચીવટ રહેશે. જો તમારા કોઈ વડીલ સહકાર્યકર્તા હશે તો તમને તેનાથી લાભ થશે. આજે કાર્ય સિદ્ધિ પણ દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –  આજે જૂના ફસાયેલા નાણાં પરત આવી શકે છે. તમારું જમીન-મકાનમાં કરેલા રોકાણમાં આજે તમને વિશેષ ફાયદો મળતો જણાય છે. બપોરનો સમય તમારા માટે વધુ લાભકારી રહેશે. જીવનસાથી સાથે આજે અગત્યના કાર્યમાં વ્યસ્તતા વધી જશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  આજે જીવનસાથીના સંબંધમાં કાર્યો વધી જશે. જો તમે ભાગીદારી પેઢીમાં વેપાર કરતા હશો તો આજે તમારા માટે લાભકારી દિવસ રહેશે. ધનપ્રાપ્તિના અવસરો આજે તમારી રાશિમાં રચાયેલા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –  આજે વડીલો સાથે અને મિત્રો સાથે ધર્મકાર્ય થઈ શકે છે. જાહેર સેવાક્ષેત્રે આજે તમારું સેવાકીય યોગદાન વિશેષ રહી શકે છે. સાથે સાથે જો તમે નોકરી કરતા હશો તો આજે બદલીની સંભાવના નકારી ન શકાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –  લાભ આજે તમારી નજીક આવીને અટકી જતો જણાય છે પણ તમે ખોટી ઉતાવળ ન કરતા. આજે તમારે વધુ શાંતીથી વિચારવાની જરૂર પડશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય આજે મહામૃત્યુંજયના જાપ કરી શક્ય હોય તો મહાદેવજીના દર્શન કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.