Gujarat/ અમદાવાદ -ઇન્દોર હાઇવે પર ટેન્કરમાં આગ, મોડી રાત્રે ડામર ભરેલા ટેન્કરમાં લાગી આગ, કઠલાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે, બે કલાકની જહેમત આગ પર મેળવાયો કાબુ, ટેન્કરમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ , ટેન્કરમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Uncategorized