Not Set/ કેવી રહેશે આપની 07/10/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – તા. 7 ઓક્ટોબર 2020, બુધવાર તિથિ – અધિક આસો વદ પાંચમ રાશિ – વૃષભ (બ,વ,ઉ) નક્ષત્ર – રોહિણી યોગ – વ્યતિપાત કરણ – તૈતિલ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 6.32 થી 8.01 […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 5 કેવી રહેશે આપની 07/10/2020, વાંચો રાશિ ભવિષ્ય
 

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 7 ઓક્ટોબર 2020, બુધવાર
  2. તિથિ – અધિક આસો વદ પાંચમ
  3. રાશિ – વૃષભ (બ,વ,ઉ)
  4. નક્ષત્ર – રોહિણી
  5. યોગ – વ્યતિપાત
  6. કરણ – તૈતિલ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 6.32 થી 8.01
  • કુમારયોગ અને રવિયોગ છે

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • પરિસ્થિતિ બળવાન બનશે
  • લોકો તરફથી પ્રેમ મળશે
  • રાજકીય કાર્યો થાય
  • સ્પર્ધા કરનારા હારી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • અગત્યની મુલાકાત ટાળવી
  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  • જીવનસાથી સાથે સંયમ રાખવો
  • ધન સંબંધે મતભેદ સર્જાઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • નોકરીમાં મુશ્કેલી સર્જાય
  • પૈસા મામલે આરોપ ન મૂકાય તે જોવું
  • ભાગીદારી પેઢીમાં મુશ્કેલી રહે
  • આવેશ ઉપર કાબૂ રાખજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • માતા સાથે સંયમ રાખવો
  • શેરબજારમાં સંયમ રાખજો
  • નોકરીથી લાભ
  • મોડી રાત્રે આનંદ વર્તાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • આરોગ્ય જાળવજો
  • એક્સપોર્ટ-ઈમ્પોર્ટના કાર્યોમાં સાવધાન રહેજો
  • ઘરમાં થોડો મતભેદ રહે
  • બપોર પછી લાભ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • પ્રવાસ રહે
  • પ્રવાસમાં થોડી મુશ્કેલી રહે
  • આરોગ્ય જાળવવું પડશે
  • ગુહ્યઅંગોની પીડાથી સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • આરોગ્ય જાળવજો
  • વાઈરસ સંબંધે સાવધાન રહેજો
  • ગુસ્સામાં ખોટું પગલું ન ભરવું
  • મોડી સાંજે મન પ્રસન્ન રહેશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • નોકરીમાં લાભ મળી શકે
  • જીવનસાથી સાથે સંયમ રાખજો
  • અચાનક ધનલાભ રહે
  • આરોગ્ય જાળવાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઋતુગત બિમારીથી સાચવજો
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • ખોટા લડાઈ ઝઘડાથી દૂર રહેજો
  • હૃદયની બિમારી જો અગાઉથી હોય તો વિશેષ સંયમ રાખવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • પ્રેમ સંબંધ ગૂંચવાય
  • સંતાન સાથે મતભેદ રહે
  • પેટની બિમારીથી સાવધાન
  • ધર્મકાર્ય થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • ઘરમાં શત્રુ જેવી ભાષાનો ત્યાગ કરજો
  • લાગણીના સંબંધોમાં મુશ્કેલી થઈ શકે
  • જીવનસાથી સાથે સરળતા રહે
  • ભાગીદારી પેઢીમાં લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • તમારી ભાષા તમને હાની પહોંચાડશે
  • સંતાન સાથે મનદુઃખ થાય
  • પેટની બિમારીથી સાચવજો
  • સંયમથી દિવસ પસાર કરવો

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે પીપળાના વૃક્ષનું પૂજન કરજો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.