Not Set/ કેવી રહેશે આપની 10/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 10 જૂન 2020, બુધવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ)  HYPERLINK “mailto:harisahitya@gmail.com” harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –   આજે તમને જુદા જુદા તર્ક-વિતર્ક સૂઝશે. તમારી બુદ્ધિ આજે જરા […]

Uncategorized
aa755fdea87a74017b1cb4af0b96cf6a 6 કેવી રહેશે આપની 10/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 10 જૂન 2020, બુધવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ)  HYPERLINK “mailto:harisahitya@gmail.com” harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –   આજે તમને જુદા જુદા તર્ક-વિતર્ક સૂઝશે. તમારી બુદ્ધિ આજે જરા વધારે તેજગતિએ ચાલશે. તમે તમારું કાર્ય કરવામાં વિશેષ નિપુણ બનશો. બપોર પછી શુભયોગ નિર્માણ થાય છે માટે લાભ થવાની શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) આજે શુભપ્રવાસ થઈ શકે છે. તમારી વૃત્તિ ધર્મપ્રવાસ તરફ વધુ દોરાય તેવું દર્શાવે છે. શુભકાર્યો, સેવાભાવી કાર્યો કરવાની તમારા મનમાં ઇચ્છ થાય. જો તમે 75 વર્ષ વટાવી ચૂક્યા હશો તમને સંસારભાવથી મુક્ત થવાની ઇચ્છા પણ થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) તમારે હજુ પણ આરોગ્યની સાવધાની રાખવી પડશે. તમારા દિલમાં જાત જાતની મૂંઝવણ ચાલે. તમે જેટલા સરળ બનશો તેટલી તમારી મૂંઝવણો હળવી બનતી જશે. આંખમાં થોડી બળતરા રહ્યા કરે માટે સાવધાની રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  ભાગ્યનો સાથ આજે તમને થોડો વિશેષ મળી રહ્યો છે. તમારું કાર્ય સિદ્ધ થવાની રાહે જઈ રહ્યું છે. તમારી માતા દ્વારા આજે તમને ધનલાભ મળવાની પૂર્ણ શક્યતા છે. હજુ વિશેષ સારૂ મળશે એ વિચારથી આજે વાતો લંબાતી જતી હોય તેમ દેખાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) તમારી સેવાભાવી વૃત્તિમાં ઉમેરો થાય. સંતાન સંબંધી થોડી ચિંતા તમને સતાવી શકે છે પણ કોઈ બહુ મોટી હાનિ દેખાતી નથી માટે નાહક ચિંતા ન કરતા. પણ હા, સાવધાની રાખજો. આજે પેટની તકલીફથી સાચવવું. રોજિંદી આવકમાં ઉમેરો થતો જણાય છે. પ્રેમ સંબંધો આજે વધુ મજબૂત થતા જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) સંબંધો દ્વારા લાભ મળે પણ થોડો મતભેદ પણ થાય. આજે સ્ત્રી પાત્રો દ્વારા લાભ મળવાની શક્યતા છે. વેપારમાં પણ આપને લાભ મળતો જણાય છે પણ તમારે લાલચથી દૂર રહેવું અને સંતોષમાં આનંદ માણવો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) માતા-પિતાના કાર્યોમાં આજે વધારે સંલગ્ન રહેવાનું જણાય છે. તમારા દિલમાં આજે શુભ અને ધર્મભાવ જાગૃત થતા જણાય છે. ઘરમાં કોઈ નાની પૂજાનું આયોજન પણ થતું જણાય છે. રાત્રિનો સમય થોડો વધુ ચિંતન-મનનમાં વિતતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) ઘરમાં પૈસા વાપરવાની ઇચ્છા થાય. જો તમે શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા હશો તો આજે લાભ થવાની શક્યતા છે. તમારા કાર્યમાં આજે વધુ ચોક્સાઈ આવશે. જો કોઈ ખામી હશે તો તે દૂર કરવા માટે આજે તમે વધુ સક્ષમ બનશો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) વેપારમાં સરળતા જણાય છે. આજે તમે તમારું કાર્ય કરવા માટે વધુ મક્કમ જણાવ છો. છેલ્લા થોડા દિવસોથી તમારે સંઘર્ષ કરવો પડે છે પણ તમે માનસિક સ્વસ્થતા જાળવજો. ખૂબ જ ઝડપથી સારા દિવસોનું આગમન થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  તમને તમારા કાર્યોમાં સફળતા મળતી જણાય છે. જીવનસાથી સાથે ચર્ચા-વિચારણા થશે. ભાગીદારી પેઢીમાં વધુ સરળતા રહેશે. ભાગીદારો વચ્ચે પ્રમાણમાં સંબંધો વધુ સુધરશે. બપોર પછીનો સમય થોડો લાભદાયી જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) લક્ષ્મીચંચળ છે તેવો અનુભવ આજે તમને થઈ શકે છે. મિત્રો સાથે આજે બહાર જવાનું થાય અથવા મિત્રો માટે થોડો ઘસારો પણ તમારે વેઠવો પડે. આજે કોઈ સેવાકાર્યોમાં કે ધર્મકાર્યમાં પણ તમારો ખર્ચ થાય તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) વડીલો અને મિત્રો સાથે આજે સારો સમય વિતતો જણાય છે. ઉંમરલાયક વ્યક્તિઓ આજે તમારી મદદ કરે અને આજે તમને એમના આશિર્વાદ ફળે પણ ખરા. બપોર પછીનો સમય થોડો વધુ લાભદાયી જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  આજે તુલસીના છોડ ઉપર ભક્તિભાવથી જળનો અભિષેક કરજો.

* નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.