દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 11 ઓગસ્ટ 2020, મંગળવાર
- તિથિ – શ્રાવણ વદ 7
- રાશિ – મેષ (અ,લ,ઈ)
- નક્ષત્ર – ભરણી
- યોગ – ગંડ
- કરણ – બવ
દિન વિશેષ –
- રાજયોગ સૂર્યોદયથી સવારે 9.08 સુધી
- રાત્રે 9.55થી અશુભયોગ શરૂ થાય છે
- સવારનું લાભ ચોઘડીયું – 11.08 થી 12.45
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- શુભકાર્ય
- ફોન ઉપર પ્રેમાલાપ થાય
- ધન પ્રાપ્તિના અવસર મળે
- પદપ્રાપ્તિ થઈ શકે
* વૃષભ (બ,વ,ઉ) –
- એકાઉન્ટન્ટને સરળતા રહે
- કાર્ય વધુ ઉત્તમ થાય
- અટક્યું કાર્ય આગળ ધપે
- પ્રેમ સંબંધ મજબૂત બને
* મિથુન (ક,છ,ઘ) –
- પરદેશથી લાભ
- આરોગ્ય જાળવવું
- કોઈ બિમારી ઉથલો મારી શકે
- ધન સંબંધી અસ્થિરતા રહે
* કર્ક (ડ,હ) –
- પરદેશની તક મળે
- નવો લાભ મળે
- નોકરીમાં નવી તક મળે
- આવકના સાધનો મજબૂત થાય
* સિંહ (મ,ટ) –
- મિત્રો સાથે સાચવવું
- કોર્ટ-કચેરીમાં સાવધાન
- ભાગ્ય લાભ આપી જાય
- વિદ્યાર્થીઓને લાભ
* કન્યા (પ,ઠ,ણ) –
- જીવનસાથી સાથે સંયમ રાખો
- પ્રેમમાં થોડી તડજોડ થાય
- સ્ત્રી અધિકારી પક્ષ રાખે
- ઘરમાં સમારકામ થાય
* તુલા (ર,ત) –
- કાર્ય વધુ ઉત્તમ થાય
- લાભ મળે
- ફેશન અને જ્વેલરી સાથેનાને લાભ
- પદોન્નતિ શક્ય છે
* વૃશ્ચિક (ન,ય) –
- છૂપા પ્રેમ સંબંધથી સાવધાન
- આરોગ્ય જાળવજો
- ધનલાભ શક્ય છે
- જીવનસાથીથી લાભ
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- ખોટા ઉશ્કેરાટથી બચવું
- ધનલાભ મળી જાય
- જીવનસાથી સાથે સાચવજો
- પેઢુની બિમારીથી સાવધાન
* મકર (ખ,જ) –
- ભાગ્ય બળવાન થયું છે
- કાયદાકીય કાર્યોમાં લાભ
- ધર્મકાર્યોમાં મન લાગે
- જૂનું અટક્યું પ્રગતિમાં આવે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- શત્રુપીડા વધે
- ગળાની તકલીફથી સાચવજો
- ધનલાભ અસ્થિર થાય
- સંબંધોમાં ઉતાર-ચઢાવ વધે
* મિન (દ,ચ,ઝ,થ) –
- સુખસ્થાન મજબૂત બન્યું છે
- રોકાણથી લાભ થાય
- સુવર્ણ ખરીદવાની ઇચ્છા થાય
- પદપ્રાપ્તિ દર્શાવે છે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શુદ્ધ જળમાં સુવર્ણ ઝબોળીને કાઢી લેવું અને પછી એ જળ પીવું.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.