Not Set/ સુપ્રિમ કોર્ટે એરસેલ સહિત અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનના 2G સ્પેક્ટ્રમ પર લગાવી રોક

નવી દિલ્હીઃ અનંત કૃષ્ણન, રાલ્ફ માર્શલ અને મલેશિયાઇ મૂળના મેક્સિસ કંપનીને સુપ્રિમ કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે શુક્રવારે એરસેલ મેક્સિસ મામલે આરોપી અનંત કૃષ્ણનને કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું હતું અને જો તે હાજર ના રહી શકે તો સ્પેક્ટ્રમ લાઇસન્સ રદ્દ કરવાની વાત કર હતી. સુપ્રિમ કોર્ટે એરસેલ મેક્સિસ દ્વારા અનિલ અંબાણીની કંપની […]

Uncategorized
સુપ્રિમ કોર્ટે એરસેલ સહિત અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનના 2G સ્પેક્ટ્રમ પર લગાવી રોક

નવી દિલ્હીઃ અનંત કૃષ્ણન, રાલ્ફ માર્શલ અને મલેશિયાઇ મૂળના મેક્સિસ કંપનીને સુપ્રિમ કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે શુક્રવારે એરસેલ મેક્સિસ મામલે આરોપી અનંત કૃષ્ણનને કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું હતું અને જો તે હાજર ના રહી શકે તો સ્પેક્ટ્રમ લાઇસન્સ રદ્દ કરવાની વાત કર હતી.
સુપ્રિમ કોર્ટે એરસેલ મેક્સિસ દ્વારા અનિલ અંબાણીની કંપની રિલાયંસ કોમ્યુનિકેશન્સ અને ભારતી એરટેલના પણ 2G સ્પેક્ટ્રમના વેચાણ પર અસ્થાઇ રોક લગાવી દીધી છે.સુપ્રમ કોર્ટે 2G મામલા પર સુનાવણી કરતા શુક્રવારે આદેશ આપ્યો હતો કે, જો એરસેલ મેક્સિસના મામલે સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર નહી થાય તો બે સપ્તાહની અંદર તેમનું 2G લાઇસન્સ રદ્દ કરવામાં આવશે.