Not Set/ કેવી રહેશે આપની 19/05/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકોનો આજના દિવસે રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ. વૃષભ (બ,વ,ઉ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય. મિથુન (ક,છ,ઘ) :  કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય. આવકમાં વધારો થાય. કર્ક (ડ,હ) : કુટુંબ તરફથી શુભ […]

Uncategorized
d419608631e2576a1e9207cb3a29931a કેવી રહેશે આપની 19/05/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,,ઇ) : આ રાશિના જાતકોનો આજના દિવસે રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

વૃષભ (બ,,ઉ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય.

મિથુન (ક,,ઘ) :  કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય. આવકમાં વધારો થાય.

કર્ક (ડ,હ) : કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ લગ્ન સંબંધી ઉત્તમ સમય.

સિંહ (મ,ટ) :  ધંધાનું આયોજનસફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે.

કન્યા (પ,,ણ) : કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમયશુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

તુલા (ર,ત) :  માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

વૃશ્વિક (ન,ય) :  જમીન-વાહન-મકાનનો યોગ. નાણાંકીય સ્થિતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.

ધન (ભ,,ફ) :  રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

મકર (ખ,જ) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગકુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને.

કુંભ (ગ,,સ) : નોકરીમાં લાભશેર બજારથી લાભ થાયવિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

મીન (દ,ચ,ઝ,થ) : ઉત્તમ દિવસ, ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.